આઇ ખેડૂત પોર્ટલ પર કરો ઓનલાઇન અરજી આવી ગઈ છે નવી એક યોજના તાડપત્રી સહાય યોજના
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે આઇ ખેડૂત પોર્ટલ પર નવી નવી સરકારી યોજનાઓની જાણકારી અને એમાં અરજી કરવા માટે સરળતા રહે તે માટે નવી નવી યોજનાઓ જાહેરાત કરવામાં આવતી હોય છે તે જ પ્રમાણે સરકાર દ્વારા ખેડૂતોને તાડપત્રી માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકારે એક નવી યોજના જાહેર કરેલી છે … Read more