ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોને જીવન રક્ષણ પૂરું પાડવા પ્રયત્નશીલ છે દેશમાં ઘણી બધી વીમા યોજનાઓ અમલી છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ખેડૂત અકસ્માત વીમા યોજના વગેરે યોજના 18 વર્ષથી 50 વર્ષની ઉંમરના લોકો માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અમલમાં બનાવવામાં આવેલ છે
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ કેન્દ્ર સરકારની યોજના છે જેમાં આ યોજના માટે વ્યક્તિએ પોતાના બેંક ખાતામાંથી વાર્ષિક ₹33 ભરવાના થશે જેને આવનાર વર્ષ માટે ઓટો ડેબિટ પણ કરી શકાશે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત વીમા કવર નો લાભ વ્યક્તિગત નું કોઈપણ કારણથી મૃત્યુ થાય તો રૂપિયા બે લાખ વીમા રાશિ મળવા પાત્ર થશે
પ્રધાનમંત્રી જ્યોતિ વીમા યોજના ભારતીય નાગરિકોને જ મળવાપાત્ર છે અને જેમની પાસે બેંકમાં બચત ખાતું હોય તેમને આ યોજના સાથે જોડી શકાય છે ગ્રાહકે ડોક્ટર પાસેથી સ્વાસ્થ્ય અંગેનું પ્રમાણપત્ર બેંકમાં જમા કરવાનું રહેશે
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું પ્રીમિયમ ક્યારે ભરવાનું હોય છે? PM Jeevan Jyoti Bima Yojana
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમાનનું વાર્ષિક પ્રીમિયમ 31 મેના રોજ પ્રીમિયમ ભરવાનું હોય છે અથવા અગાઉ પ્રીમિયમ ભરેલ હોય તો ઓટો ડેબિટ થઈ જાય છે આપના બેન્ક બેલેન્સ નહીં હોય તો પોલીસી રદ થઈ જાય છે
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના નો લાભ કોને મળવા પાત્ર છે? PM Jeevan Jyoti Bima Yojana
- 18 વર્ષથી 50 વર્ષની ઉંમરના લોકોને આ યોજનાનો લાભ મળશે
- વ્યક્તિ અન્ય બેંકોમાં ખાતા હોય તો પણ કોઈ પણ બેંકમાં આ યોજનાનો લાભ મળશે
- બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરાવેલ હોવું જોઈએ
- 31 મે સુધીમાં ફરજિયાત ₹330 પ્રીમિયમ ભરેલું હોવું જોઈએ અને ચકાસણી અર્થે બેંક પાસબુક માં એન્ટર કરાવેલ હોવી જોઈએ
- આ યોજના ઓટો ડેબિટ હોવાથી બેંકમાં પ્રીમિયમ માટે મિનિમમ બેલેન્સ ફરજીયાત છે
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં જો સમય મુજબ હપ્તો ભરી શકાય તો શું? PM Jeevan Jyoti Bima Yojana
જો વાર્ષિક હપ્તો કોઈ કારણોસર તારીખ પહેલા જમા કરાવી શકાતો નથી તો તમે સારા સ્વાસ્થ્યની 100 ઘોષણા સાથે એકમ રકમમાં સંપૂર્ણ વાર્ષિક પ્રીમિયમ ભરીને ફરીથી પોલીસી ની નવીકરણ કરી શકો છો
Pradhan Mantri Vishwakarma Yojana: પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માં બે લાખની સરકારી લોન મેળવો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ફોર્મ કેવી રીતે કરી શકાય?
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ફોર્મ ની અરજી રાષ્ટ્રીયકૃત થયેલ કોઈ પણ બેંકમાં કરી શકાય છે જ્યાં અરજી ફોર્મ માં તમામ વિગતો ભરવાની રહેશે જેમાં વ્યક્તિનું નામ સરનામું મોબાઈલ નંબર વગેરે માહિતી ભરવાની રહેશે આ યોજનાનો લાભ લેવા માટે તમામ ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે જેમકે ડોક્ટરનું સ્વાસ્થ્ય પ્રમાણપત્ર બેંક પાસબુક પાસપોર્ટ સાઇઝ નો ફોટો આધાર કાર્ડ વગેરે જમા કરવાના રહેશે
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? PM Jeevan Jyoti Bima Yojana
- આધારકાર્ડ
- પાસબુક
- મોબાઈલ નંબર
- અન્ય ઓળખ કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ના ફોટો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં અરજી કેવી રીતે કરવી?PM Jeevan Jyoti Bima Yojana
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા તમારા ઓફલાઈન અરજી કરવાની રહેશે જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે
જે લોકો આ યોજનામાં અરજી કરવા માંગે છે તેમને
- સૌપ્રથમ પોતાને જે બેંકમાં એકાઉન્ટ હોય તે બેંકમાં જવાનું રહેશે
- ત્યાં જઈને તમારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના નું ફોર્મ મેળવવાનું રહેશે
- ત્યારબાદ તમને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ફોર્મ આપશે
- હવે તમારે તે ફોર્મ ને સંપૂર્ણ રીતે ભરીને તેની સાથે ઉપર આવેલ ડોક્યુમેન્ટ સાથે જોડવાનું રહેશે
- હવે ફરીથી તે ફોનની એક ચકાસણી કરીને જો તમારું ફોર્મ તૈયાર હોય તો ફોર્મ ને બેંક અધિકારી પાસે જમા કરાવી દો
- આમ પ્રધાનમંત્રી જીવન વીમા યોજનામાં અરજી કરી શકો છો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેલ્પલાઇન નંબર PM Jeevan Jyoti Bima Yojana
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેલ્પલાઇન નંબર જાહેર કરેલ છે તમારી કોઈપણ સમસ્યા હોય તો વધુ માહિતી અને જાણકારી માટે તમે ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકો છો
હેલ્પલાઇન નંબર
1800 1801111