જો તમારું કોઇપણ બેંકમાં ખાતું ખુલ્લું છે તો ઝડપથી બેંકમાં જાઓ ને આ ફોર્મ ભરો કારણ કે આ ફોર્મ ભર્યા પછી તમને દર મહિને તમારે ખાતામાં રૂપિયા 2000 ની રકમ મળવા જઈ રહી છે આ યોજનામાં જોડાઈને ખૂબ મહત્વપૂર્ણ યોજના શરૂ થઈ છે જો તમારું ખાતું કોઈ પણ રાષ્ટ્રીય બેન્કોમાં ખોલવામાં આવે છે તો તમે બેંકે જઈને ફોર્મ ભરી શકો છો આ યોજનામાં જોડાયા પછી તમને દર મહિને ₹2,000 મળશે
ભારત સરકાર દ્વારા સામાન્ય નાગરિકો માટે સમ્યાંતર અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી છે જેનો લાભ ભારતના સામાન્ય નાગરિકોને મળે છે જે અંતર્ગત જો કોઈ હોય તો જો અરજદારો બેંકો દ્વારા આ યોજનામાં જોડાઈ છે અને દર મહિના અમુક પ્રીમિયમની રકમ જમા કરે છે તો 60 વર્ષ પૂર્ણ થવા પર તેમણે દર મહિને બે હજારથી પાંચ હજારની રકમ આપવામાં આવશે
પ્રધાનમંત્રી જન ધન યોજના શું છે? pradhan mantri jan dhan yojana
પ્રધાનમંત્રી જન ધન યોજના એ ભારત સરકાર દ્વારા આર્થિક સમાવેશ અને નાણાકીય સમાવેશ અને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવેલ મહત્વપૂર્ણ પગલું છે આ યોજના હેઠળ સરકારનું ઉદ્દેશ્ય એ છે કે દરેક ભારતીય ને બેન્કિંગ સુવિધાઓનો ઉપયોગ કરવાનો અધિકાર મળે તેનો મુખ્ય ઉદ્દેશ્ય નાણાકીય સમાવેશને વધારવાનો નાણાકીય સશક્તિકરણને વધારવાનું અને બેન્કિંગ સંસ્થાની વ્યાપક નાણાકીય સેવાઓને સામાજિક અને આર્થિક રીતે વધુ અસરકારક બનાવવાનો છે આ યોજના હેઠળ વ્યક્તિઓ કોઈ ન્યૂનતમ સુલ્ક અથવા સંતુલનની આવશ્યકતાઓ વિના પ્રધાનમંત્રી જન ધન ખાતા દ્વારા મફત બેંક ખાતુ ખોલાવી શકે છે આ સાથે ખાતાધારકો વિનામૂલ્યે બતાવવામાં આવતી ચેકબુક ડેબિટ કાર્ડ અને અટલ પેન્શન યોજના ની સુવિધા પણ પૂરી પાડી શકે છે
આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ: આધાર ને મોબાઈલ નંબર સાથે લિંક કરો ઘરે બેઠા આ રીતે
યોજનાના ઉદ્દેશ્યો pradhan mantri jan dhan yojana
- પ્રધાનમંત્રી જન ધન યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય એવા લોકો અને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાનો છે તેઓ અત્યાર સુધી બેન્કિંગ સેવાઓથી વંચિત હતા
- આ યોજના હેઠળ ખોલવામાં આવેલ ખાતાઓમાં ઝીરો બેલેન્સ સાથે પણ ખાતા ખોલવાની સુવિધા આપે છે
- દરેક ખાતાધારક ને રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે જેથી તેઓ સરળ વ્યવહારો કરી શકે
- આ યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતા ઉપર એક લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમા કવચ આપવામાં આવે છે
- ખાતાધારકોને અમુક માપદંડો ના આધારે ઓર દ્રાક્ષ સુવિધા પણ આપવામાં આવે છે
યોજનાની વિશેષતાઓ pradhan mantri jan dhan yojana
- પ્રધાનમંત્રી જન ધન યોજના નું હેતુ દરેક ઘરમાં ઓછામાં ઓછું એક બેંક ખાતુ સુનિશ્ચિત કરવાનો છે
- આ યોજના હેઠળ મોબાઇલ બેન્કિંગ સુવિધા પણ આપવામાં આવે છે તેના દ્વારા ગ્રાહકો સરળતાથી તેના ખાતા વિશે માહિતી મેળવી શકે છે
- નાણાકીય સાક્ષરતા કાર્યક્રમો પણ ચલાવવામાં આવે છે જેથી લોકોને બચત રોકાણ વીમા વગેરે વિશે જાગૃત કરી શકાય
આ રીતે તમારા ખાતામાં 2000 રૂપિયા આવી જશે
ચંદન યોજના ભારત સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને બેન્કોની નાણાકીય સેવાઓ સાથે જોડવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી હતી. આજના આ લેખમાં જન ધન યોજના હેઠળ તમામ ચંદન ખાતાધારકોને રૂપિયા 2000 ની રકમ કેવી રીતે મળી રહી છે હું તેમના વિશે માહિતી આપવા જઈ રહી છું
ચંદન યોજના હેઠળ બેંકો દ્વારા જન ધન ખાતાધારકોને ઘણા પ્રકારના લાભ આપવામાં આવે છે પરંતુ જન ધન યોજના હેઠળ બેંકો દ્વારા જનધન ખાતાધારકોને અન્ય એક મહત્વપૂર્ણ લાભ આપવામાં આવે છે જેને ઓવર ડ્રાફ્ટ પણ કહેવામાં આવે છે લોનની સુવિધા જેમાં જન ધન ખાતાધારકોને ક્યારેય રૂપિયા 2000 થી ₹10,000 ની જરૂર પડે તો બેંકો તેમના ખાતામાં રૂપિયા 2,000 થી ₹10,000 ની રકમ કોઈ પણ મુશ્કેલી ના આપે છે