RPF કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટરની જગ્યા માટે આજે અરજી કરવાની છેલ્લી તારીખ છે, 4660 જગ્યાઓ પર ભરતી.
RPF Constable Vacancy 2024: RPF કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટરની જગ્યા માટે આજે અરજી કરવાની છેલ્લી તારીખ છે, 4660 જગ્યાઓ પર ભરતી. આરપીએફ ભરતી 2024 શું તમે પણ દસમી પાસ અને ગ્રેજ્યુએશન પાસ કરવી છે તો તમારા માટે રેલવેમાં ભરતી આવી ગઈ છે તો રાહ કોની જુઓ છો જલ્દી આજ છેલ્લી તારીખ છે ફોર્મ ભરી નાખો … Read more