ikhedut Portal Registration: આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 અરજી કરો ફટાફટ આ રીતે
ઓનલાઈન અરજી Ikhedut Portal: ખેડૂતોને લાભ આપવા માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવેલ છે. ikhedut Portal પર બાગાયતી વિભાગ, પશુપાલન વિભાગ, મત્સ્યપાલન તથા ખેતીવાડી ને લગતી બધી જ યોજનાઓનો લાભ લઈ શકો છો. આ તમામ યોજનાઓ ઓનલાઈન એપ્લિકેશન કરવાથી હોય છે. આ સ્કીમ સ્કીમોનો લાભ લેવા માટે તમે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું જરૂરી … Read more