નાણામંત્રી નિર્મલા સીતારમણે પેન્શન યોજના પર સરકારી કર્મચારીઓ માટે કરી જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતા રમણે હાલમાં જ મહત્વની જાહેરાત કરી છે બજેટ દરમિયાન પેન્શનને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે સરકારી કર્મચારીના હિત માટે મેન્શનની નવી યોજના શરૂ કરવામાં આવી છે. આ પેન્શનના માધ્યમથી તેમને વધુ વળતર મળી શકશે નવી પેન્શન યોજનાને લઈને ચાલી રહેલા વિવાદના સમાધાન માટે કમિટી બનાવવામાં આવશે અને તમામ કર્મચારીઓને રજૂઆતને … Read more