કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ક્યારે થશે? ગુજરાતમાં ચોમાસા અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી:
કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ક્યારે થશે? ગુજરાતમાં ચોમાસા અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી: પરેશ ગોસ્વામી અનુસાર, ગુજરાતમાં ચોમાસું સમય કરતાં વહેલું આવી ગયું છે અને 11 જૂનના રોજ રાજ્યમાં વિધિવત બેસી ગયું છે. પરંતુ, ચોમાસાના આગમન પછી તરત જ નિષ્ક્રિય થઈ ગયું છે. આ મોન્સૂન બ્રેક તરીકે ઓળખાય છે. હાલમાં વાતાવરણ: avti kal … Read more