લગ્નનું પ્રમાણપત્ર ફ્રી કેવી રીતે બનાવવું તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણો
Gujarat Marriage Certificate Form લગ્ન નોંધણી પ્રમાણપત્ર દસ્તાવેજ અને મેરેજ સર્ટિફિકેટ ગુજરાત અધિનિયમ 2006 ના નંબર 16 મુજબ તમે કાયદેસર રીતે કોઈ ની સાથે લગ્ન કર્યા છે તે દર્શાવવા માટે લગ્ન ફરજિયાત પણે નોંધણી કરવી જરૂરી છે ગુજરાતમાં લગ્નની નોંધણી કરવા માટે 1955 નો હિન્દુ મેરેજ એક્ટ અને 1954 નો સ્પેશિયલ મેરેજ એક બંનેનો ઉપયોગ … Read more